નખત્રાણા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ કેબલ ચોરીનો વણશોધાયેલ ગુનાનો ભેદ ઉકેલી આરોપીઓને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજ.

કબ્જે કરેલ મુદ્દામાલ:-
એલ્યુમીનીયમના વાયરો વજન આશરે ૨૦૫૦ કી.ગ્રા. કિં.રૂ. ૨,૦૫,૦૦૦/-
મહીન્દ્રા કંપનીનું પીકઅપ રજી. નં. જીજે ૧૨ સી.વી. ૧૦૭૦ કી.રૂ.૫,૦૦,૦૦૦/-
આરોપીઓ:-
કાસમ અબદુલ્લા ચંગલ ઉ.વ. ૩૩ રહે જુની બકાલી કોલોની આત્મારમ સર્કલ પાસે ભુજ
ઇશબ ઉર્ફે સદામ દાઉદ દરાડ ઉ.વ. ૧૮ રહે અંજલીનગર ઉમેદ મેડીકલ પાસે ભુજ
ગોપાલ રામચંદ્ર તલવારી ઉ.વ. ૨૭ રહે અંજલીનગર અમનનગર ચોકડી પાસે ભુજ
શોધી કાઢેલ ગુનો:-
નખત્રાણા પોલીસ સ્ટેશનમાં એ પાર્ટ ગુ.ર.ન. ૧૧૭૧/૨૬ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ ૩૦૩(૨) મુજબ
કામગીરી કરનાર અધિકારી/કર્મચારી
PI એ.એમ.મકવાણા, PSI જે.બી.જાદવ, PSI એમ.એચ.શીણોલ તથા ASI પંકજકુમાર કુશવાહા તથા HC નવીનભાઈ જોષી, શક્તિસિંહ ગઢવી, જીવરાજભાઇ ગઢવી તથા PC ભરતભાઇ ગઢવી