ભારાપર જાગીર ખાતે ભવ્ય ગુરુજનોના ભંડારા મહોત્સવના

image

ધર્મસ્તંભ સ્થાપના તથા ભૂમિપૂજન કરવા માં આવ્યું શ્રી ૧૦૮ મહંત શ્રી ભરતરાજા ગુરૂ શ્રી દેવજીરાજા કાપડી દ્વારા તથા આહિર સમાજના પ્રમુખ તેજાભાઈ રામાભાઈ કાનગડ, શામજીભાઈ કાનગડ, શામજીભાઈ ટી. એમ. આહીર, વાશાભાઈ ચૈયા, નવીનભાઈ જરુ, , કચ્છ મચ્છોયા આહિર સમાજના મંત્રી કરશનભાઈ આહીર, ઘનજીભાઈ ચાવડા, નારણભાઈ ડાંગર, શંભુભાઈ મ્યાત્રા, ઘનજીભાઈ હુંબલ, માલશીભાઇ હુંબલ સમાજના અનેક અગ્રણીઓ અને સેવાભાવી કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ઉપસ્થિત સૌ આગેવાનો અને સેવકોએ સામૂહિક સહયોગ, શ્રદ્ધા અને ભક્તિભાવથી આ ધાર્મિક મહોત્સવને ભવ્યાતિભવ્ય બનાવવાનો