અપહરણ તથા મારામારીના ગુનાના આરોપીઓને ગણતરીની કલાકમા પકડી પાડતી

image

મે.પોલીસ મહાનિરીક્ષકશ્રી ચીરાગ કોરડીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ-કચ્છ તથા મે.પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ-કચ્છ ગાંધીધામ નાઓએ જીલ્લામા બનતા શરીર સબંધી તથા મિલકત સબંધી ગુનાઓ અટકાવવા સુચના આપેલ હોય જે અન્વયે આદિપુર પો.૨સ્ટે વિ૨તારમા મૈત્રી બગીચા પારો ફરીયાદી વિકમભાઈ દલસુખભાઈ ભીલ રહે.આદિપુર વાળાને મો.સા મા અપહરણ કરી લઇ જઈ મુકેશ ભીલ તથા તેની સાથે એક અજાણ્યો પુરૂષ તથા અજાણ્યી મહીલાએ ફરીયાદીને ઓરડીમા ગાઁધી રાખી ગદડા પાટુનો માર મારી મુઢ ઇજાઓ કરી ફરીયાદીના માથાના વાળ કાપી નાખેલ હોય જે બાબતે આદિપુર પો.સ્ટેમા ગુનો રજીસ્ટર થયેલ આ બનાવ બાબતે નાયબ પોલીસ અધિક્ષક સાહેબશ્રી મુકેશ ચૌધરી સાહેબ અંજાર વિભાગ અંજાર સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ પો.ઇન્સ.શ્રી એસ.એન.કરંગીયા ની સુચનાથી આદિપુર પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ દ્રારા ત્વરીત કામગીરી કરી ગુનાને અંજામ આપનાર તમામ આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.