રાપર પો.સ્ટે વિસ્તારમાંથી પ્રોહીબીશનનો કેસ શોધી કાઢતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ પુર્વ-કચ્છ,ગાંધીધામ

image

પોલીસ મહાનિરીક્ષકશ્રી ચીરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષડથી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ, ગાંધીધામનાઓ તરફથી જિલ્લામાં દારૂની વેચાણ હેરફેરની પ્રવૃત્તિ કરતા ઈરામો ઉપર વોચ રાખી પ્રોહીબીશનની પ્રવૃત્તિ ને૨ત-નાબુદ કરવા જરૂરી સુચના આપેલ. જે અન્વયે પોલીસ ઇન્સપેકટર એરા.વી.ગોજીયા. એલ.સી.બી. નાઓએ પ્રોહીબીશન ની બદી ને૨ત નાબુદ કરવા સારૂ રાતત પ્રયત્નશીલ રહી જીલ્લામાં પ્રોહીબીશનની ગેરડાયદેસર પ્રવૃત્તિ કરતા ઈરામો ઉપર રાતત વોચ રાખવામાં આવેલ. તે દરમ્યાન એલ.સી.બી ની ટીગ રાપર પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન બાતમી હડીકત મળેલ કે પુથ્વીરાજસિંહ ઉર્ફે ગટી કેંદુભા જાડેજા રહે રાપર વાળો પોતાના સાગરીતો સાથે મળી ટ્રાંસપોર્ટ મારફતે વિદેશી દારૂ મંગાવેલ છે અને હાલે કચ્છ હાઇવે ટ્રાંસપોર્ટ પારસે પાર્સલો સાથે અન્ય વાહનમાં જવાની તૈયારી માં છે તેવી ચોક્કસ બાતમી આધારે એલ.સી.બી ની ટીમ દ્વારા વોચ ગોઢવી ઉપરોકત પુથ્વીરાજસિંહ ઉર્ફે ગટી šદુભા જાડેજા ને પાર્સલો સાથે પકડી પાડી તેના કબ્જાના પર્સલો ખોલી ચેડ ક૨તા નીચે જણાવ્યા મુજબનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવેલ. પકડાયે પુથ્વીરાજસિંહ ઉર્ફે ગટી šદુભા જાડેજાની આ વિદેશી દારૂ બાબતે પુછપરછ કરતા જણાવેલ કે પોતે તથા પોતાના ભાગીદાર વિશાલ રમેશભાઈ દાદલ રહે.રાપર નાઓ સાથે મળી આ વિદેશી દારૂ નો જથ્થો પ્રદિપસિંહ દિલુભા જાડેજા રહે. વાંડાનેર જી.મોરબી વાળા પારોથી પાર્સાલોમાં પેડ કરી ટ્રાંરાપોર્ટ મારફતે મંગાવેલ હતો જેથી ડાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે રાપર પોલીરા સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે.