અંજારના મોડવદર સીમ વિસ્તારમાંથી માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે આરોપીને ઝડપી પાડતી અંજાર પોલીસ

image

મે.પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ ડોરડીયા સાહેબ સરહદી રેન્જ, ભુજ (કચ્છ)ના તથા મે.પોલીરા અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ પુર્વ કચ્છ ગાંધીધામ-કચ્છ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી સાહેબ અંજાર વિભાગ, અંજાર તેમજ શ્રી.એ.વી.રાજગોર સાહેબ નાયબ પોલીસ અધિક્ષક મુખ્ય મથક ગાંધીધામ નાઓએ જીલ્લામાં NO DRUGS IN EAST KUTCH CAMPAIGN અંતગર્ત ગે.ડા. રીતે ડેડી અને માદક પદાર્થના સેવન, વેચાણ, હેરાફેરી તથા વેપારની પ્રવૃતિને રસંપુર્ણપણે નેસ્તનાબુદ કરવા તેમજ તથા ગેરડાયદેસર માદક પદાર્થના ડેસો શોધી ડાઢવા જરૂરી સુચના તથા માર્ગદર્શન હેઠળ ઈન્ચાર્જ શ્રી જી.એન.વાઘેલા પોલીસ ઈન્સપેક્ટર અંજાર પોલીસ સ્ટેશન નાઓ આવી ગે.ડા. ડેફી અને માદડ પદાર્થની બદીને નેસ્ત નાબૂદ કરવા સારૂ સતત પ્રયત્નશીલ રહી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવી પ્રવૃત્તિ કરતા ઈસમો પર પોલીસ સ્ટાફના માણસો તથા ખાનગી બાતમીદારો મારફતે સતત વોચ રાખી તે દરમ્યાન ખાનગી રાહે ચોક્કસ બાતમી હડીકત મળેલ કે, અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારના મોડવદર સીમમાં શ્રી દત ઈન્ડિયા પ્રા.લી.ડંપનીની સામે શ્રી મુરલીધર કિરાણા સ્ટોર નામની દુકાનમાં લાલજી તેજાભાઈ ચાવડા નામના વ્યક્તિએ દુડાનમાં માદક પદાર્થનો જથ્થો રાખેલ છે તેવી સચોટ બાતમી હકિકત આધારે તેના ડબ્જાની ગુરલીધર ડિરાણા સ્ટોર નામની દુકાનમાં લાલજી તેજાભાઈ ચાવડા ઉ.વ.૩૬ રહે.ચાવડાવાસ, વરસામેડી તા.અંજાર વાળાને ગે.ડા. માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે પડડી પાડી મજકુર ઈરામ વિરુધ્ધ એન.ડી.પી.એસ.એક્ટ ૧૯૮૫ હેઠળ ગુન્હો દાખલ કરી ડાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. ગુનાની વિગત:- અંજાર પોલીસ સ્ટેશન ગુ.૨.નં.૧૧૯૯૩૦૦૩૨૬૧૫૧૩/૨૦૨૬ એન.ડી.પી.એસ. ડલમ ૮(સી), ૨૦ (બી)(૨)(એ), ૨૯ મુજબપકડાયેલ આરોપી:- (૧) લાલજી તેજાભઈ ચાવડા ઉ.વ.૩૬ રહે.ચાવડાવારા, વરસામેડી તા.અંજાર