ભારાપર ગામ ના સરપંચ માયાભાઇ નો મર્ડર ના આરોપીઓ આત્યાર સુધી પોલિસ ના સકંજા થી દૂર

ભુજ તાલુકાનાં ભારાપર ગામ ના સરપંચ માયાભાઇ નો ધોળા દિવસે થયો હતો મર્ડર. અંદાજીત ૪ વર્ષ પહેલા થયેલ આ મર્ડર કેશ ના આરોપીઓ અત્યાર સુધી પોલિસ ના સકંજા થી દૂર છે તંત્ર દ્વારા સરપંચ ના હત્યારો ને સોધી સકાયો નહીં સુ સોધી સકાસે ? આ મર્ડર માં સુ રાજકરણ હોઈ સકે ? શુ આ કેશ માત્ર એક ફાઇલ બનીને રહી જસે કે હત્યારાઓ પકડાસે ખરા ?