ભુજમાં વોર્ડ નંબર ૫ માં આવેલ સેન્ટ્રલ જેલ પાછળના વિસ્તારમાં નળમાંથી પીળા કલરનું ગંદુ પાણી આવતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા અને આ પાણી વાપરવા લાયક રહ્યું ન હતું ફળિયામાં કચરાના ઢગ પણ દેખાય છે ત્યાં રહવાસિયો નું કહેવું છે કે આ વિસ્તારમાં સફાઇ નો મોટો અભાવ છે નિયમિત સફાઈ થતી નથી ગંદા પાણી અંગે ભુજ નગરપાલિકા ના અધ્યક્ષા લતાબેન એ જણાવ્યું હતું કે ગેસની પાઇપલાઇન નાખતી કંપનીએ પાણીની ૧૦ ફૂટ નીચે ની લાઈન તોડી નાખતા આ મુશ્કેલી સર્જાઇ તે માટે કંપનીને નોટિસ પાઠવવામાં આવશે અને તેની પાસે ખર્ચ વસુલ કરવામાં આવશે તેવી વાત નગર અધ્યક્ષાએ કરી હતી પરંતુ હાલે લોકો નળ માંથી આવતા ગંદા પાણીથી ત્રસ્ત થયા છે