Skip to content
ભુજ શહેર બી-ડિવીઝનના પો.હેડ.કોન્સ નરેન્દ્ર આર.ધરડા તથા પો.કોન્સ નરેશગીરી જે.સ્વામી તથા પો.કોન્સ દશરથભાઈ રાણાભાઈ ચાવડા એરીતેના પોલીસ સ્ટાફના માણસો બી-ડિવીઝન પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પો.હેડ.કોન્સ નરેન્દ્ર આર.ધરડા નાઓને બાતમી હકીકત મળેલ કે કિરણ શંભુલાલ સોની રહે.સ્વામીનારાયણ નગર,જુનાવાસ,માધાપર તા.ભુજ વાળાના રહેણાક મકાનસામે રોડપર જાહેરમાં સ્ટ્રીટલાઈટના અજવાળે અમુક ઈસમો ગંજી-પાના વડે પૈસાની હાર જીતનો જુગાર રમી રમાડે છે તેવી સચોટ અને ભરોસા પાત્ર બાતમી મળતા ઉપરોક્ત જગ્યાએ રેડ કરતા :- (૧) કિરણ શંભુલાલ સોની ઉ.વ.૪૪,રહે.સ્વામીનારાયણ નગર,માધાપર તા.ભુજ (૨) સુરેશ મુળચંદ કંશારા ઉ.વ.૫૯ રહે.સોની સમાજવાળી,માધાપર,તા.ભુજ (૩) વસંજ જયંતીલાલ બાવા ઉ.વ.૫% રહે.રાવલવાડી,ગુજરાત હાઉસીંગ,ભુજ (૪) દેવજી મીઠુભાઈ દાતશ્ીયા ઉ.વ.૩૫ રહે.સોની સમાજવાડી પાછળ,માધાપર,તા.ભુજ વાળાઓને રોકડા રૂપિયા ૧૪,૩૫૦/- તથા ગંજી-પાના નંગ-પર કિં.રૂ. ૦૦/૦૦ એમ કુલે રૂપીયા ૧૪,૩૫૦/- ના મુદામાલ સાથે પકડાઈ જઈ જુ.ધા.ક્લમ-૧૨ મુજબનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. આ કામગીરીમાં ભુજ શહેર બી-ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેકટર શ્રી એમ.એન.ચૌહાણ સાહેબ તથા પો.હેડ કોન્સ નરેન્દ્ર આર.ધરડા તથા પો.કોન્સ નરેશગીરી જે.સ્વામી તથા પો.કોન્સ દશરથભાઈ રાણાભાઈ ચાવડા નાઓ જોડાયેલ હતા.