ભુજ મામલેતદારમા માં નાના કામ માટે લોકો ખાઈ રહયા છે ધકા છતાં નથી થતાં કામ શું તંત્ર આ બાબતે દયાન દોરસે ખરું..?
ભુજ મામલેતદાર માં છેલ્લા ૩ મહિનાથી નાના નાના કામ માટે લોકો ખાઈ રહયા છે ધકાચૂતણી અધિકારીને ના સાહેબ ને બનાવવામાં આવ્યો મામલેતદાર તેવા લોકો દ્વારા ઉઠયા સવાલો સુધારાની નોધો,લીગલ નોંધો માતે લોકો ખાઈ રહ્યા છે ધકા ઉપર ધકા છતાં નથી થતાં કામ અરજદારોને હાલાકી ભોગવવી પડે છે. એવી કલેકટર શ્રી પાસે અનેક વખત લોકો દ્વારા રજૂઆત પણ કરવામાં આવી હોવા છતાં અરજદારોને ખાવા પડે છે ધકા ભુજની મામલતદાર કચેરી ભગવાન ભરોસે, અરજદારો ફિક્સ કર્મચારીઓના મોહતાજ સી ચેમ્બરોમાં બેસીને આરામ ફરમાવતા અધિકારીઓ કર્મચારીઓને મનમાનીથી કંટાળી અરજદારો કામ કરાવ્યા વગર પરત જતા રહે છે મામલતદાર માત્ર એસી કચેરીમાં બેસીને આરામ ફરમાવતા હોય તેવું ચિત્ર વિવિાધ કામો માટે હેરાન થતા લોકોને જોઈને ઉપસ્યું છે. પરંતુ મામલતદાર કચેરીમાં અિધકારીની બેદરકારી અને કર્મચારીઓની મનમાનીના કારણે અરજદ રો અંતે કંટાળીને પાછા ચાલ્યા જાય છે..અિધકારીઓને રસ ન હોય તેવું ભાસી રહ્યું છે.લોકો દ્વારા મળતી માહિતી મુજબ હાલે ભુજ તાલુકા મામલતદાર કચેરીમાં કાર્યરત સેંકડો લોકો અનેક કામો માટે સવારાથી સાંજ સુાધી લાઈન લગાવી બેઠા હોય છે. પરંતુ તેમનું કામ ન થતાં ૨ થી ૪ દિવસ ધકા ખાવા પડે છે આમછતાં હજુપણ સરકારી બાબુઓને કચેરીના યોગ્ય વહીવટમાં રસ ન હોય તેવું ભાસી રહ્યું છે.
તો શું અંદર સેટીંગ થી થતું હસે કામ……….?
તો શું અંદર વહેવાર કરવું પડતું હસે શું……..?
તો શું અંદર ઓળખાણ હોવી જરૂરી છે………?
તેવા અનેક સાવલો લોકમુખે સાંભળવા મળી રહ્યા છે શું તંત્ર આ બાબતે દયાન દોરસે ખરું..?