ચૂંનડીમાં પત્ની ઉપર પતિનો કુહાડીથી હુમલો

ભુજ તાલુકાના ચૂંનડીમાં ઘરસંસારને લઈને વારંવારના ઝઘડા વચ્ચે પતિ પત્ની ઉપર કુહાડીથી હૂમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા માનકુવા પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે ચુનડી રહેતા ચેતનાબા મહિપતસિંહ ભીમજી સોઢા ને ઘરસંસારને લઈને તેના પતિ મહિપત સિંહ સોઢા શારીરિક-માનસિક ત્રાસ આપતા હોય અને મારકૂટ કરતા હોવાથી તેમના પત્ની ચેતનાબા પોતાના માવતરે ગયા હતા જે પરત આવતા તું કોને પૂછીને ગઈ હતી કેમ કંઈ ધોકાથી માર માર્યો હતો અને ફેક્ચર સાહિત્ય ઈજાઓ પહોંચાડી હતી તારીખ ૨૩ ૧૦ ૧૯ ના સવારના ભાગે કુહાડીથી હુમલો કરીને ચાર ઘા માર્યા હતા ગંભીર ઈજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા ભોગ બનનાર નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે આરોપી પતિ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે