આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ કરછ જિલ્લાના ભુજ તાલુકાના નાગોર-રાયધણપર ગામ વચ્ચે પોલીસે ૧૫૦ કિ. ગ્રા. ગૌમાંસ ના જથ્થા સાથે વરનોરા ના બે સખશો ને ભુજ શહેર બી ડિવિજન દ્વારા ઝડપી પડ્યા છે. આજ રોજ સવારના અરસામાં વરનોરા ગામના બે સખશો દ્વારા બાઈક પર જથ્થો લઈ બને જઈ રહ્યા હતા તે દરમિયાન બી ડિવિઝન પોલીસે દ્વારા ઝડપી પાડયા છે . વિશ્વ હિન્દુ પરિષદ પશ્ચિમ કચ્છ જિલ્લા ના કાર્યકાર તેમજ બી ડિવિજન પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ ધાક બેસાઠતી કામગીરી કરવામાં આવેલ છે વધુ તપાસ ભુજ શહેર બી ડિવિજન પોલીસ દ્વારા ચાલુ છે