Skip to content
પુર્વ કચ્છ ગાંધીધામ નાઓએ પુર્વ-કચ્છ છ જિલ્લામાં મિલ્કત સંબધી ગુન્હાઓ બનતા અટકાવવા તથા બનેલ ગુન્હાઓ જે વણશોધાયેલ હોય તે શોધી કાઢવા આપેલ સુચના સદર્ભે નાયબ પોલીસ અધિક્ષક અંજાર ડી.એસ.વાધેલા સાહેબના માર્ગદર્શન હેઠળ આપેલ સુચના અન્વયે ગાંધીધામ બી ડીવીજન પો સ્ટે ફ.ગુરનં ૧૧૫/૧૯ ઇ.પી.કો કલમ ૩૭૯ મુજબના કામેના ફરીયાદી વેરશીભાઇ કાનજીભાઇ મહેશ્વરી ૨હે ગણેશનગ૨ ગાંધીધામવાળાની મો..સન નંબ૨ જી.જે.૧૨.સી.એન.૧૧૪૨ કિમત રૂપિયા ૩૦૦૦૦/-વાળાની તા.૩૦/૧૦/૧૯ ના કલાક ૧૪/૦૦ થી ૧૮/૦૦ ચુધીમા લાયન્સ કલબ પાશે સેકટ૨ ૨ ગાંધીધામ ખાતેથી કોઇ અજાણ્યો ચોર ઇશમ *ચોરી કરી લઇ ગયેલ હોવાની હફરિયાદ નોધાવતા આ બાબતે તા.૩૧/૧૦/૧૯ ના કલાક ૧૯/૦૫ વાગ્યે વીધિવત ગુન્હો ૨જી કરવામા આવેલ હતો અને આ કામેળા આરોપી તથા મુદામાલની ખાનગી ભરોશાની બાતમીદાશે મારફતે તપાસ કરાવતા બાતમી હંકેકત આધારે આ કામેના આરોપી નામે રાજેશ કોજશીસભાઇ મહેશ્વરી ઉવ ૨૧ જહે સહજાનંદ સોસાયટી મકાન નંબર ૧૦૧ કીડાણા સોસાયટી તા.ગાંધીધામવાળાને આ કામે ચોરીમા ગયેલ મુદામાલ મો.સા સાથે પકડી પાડવામા આવેલ છે આમ આ કામે ગણતરીના કલાકોમા વણશોધાયેલ ગુન્હો શોધી કાઢવામા આવેલ છે અને આ કામે ચોરીમા ગયેલ મુદામાલ વાહન તપાશના કામે કબજે ક૨વામા આવેલ છે