ગાંધીધામમાં કાર્ગો જુપડા રેલવે પાટા ની બાજુ માંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો બી ડિવિઝન પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે શહેરના કાર્ગો ઝુપડા રેલવે પાટાની બાજુમાંથી અજાણ્યા આશરે ૩૦ થી ૪૦ વર્ષની ઉંમરના પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો પોલીસે તેને પીએમ માટે રામબાગ મોકલી ઓળખ માટે તપાસ હાથ ધરી છે