ભુજ તાલુકાના સુખપર ગામ મદય કાર ચાલકે 4 ગાયોને લીધો હળફેટમાં : એક ગાય નો ઘટના સ્થળે મુત્યુ
ભુજ તાલુકાના સુખપર ગામ મદય નસાની હાલતમાં બેફામ આવતી કાર એ ચાર ગાયો સાથે અથડાતા 1 ગાય નું ઘટના સ્થળે મુત્યુ પામેલ તેમજ અન્ય 3 ગાયોને તાત્કાલિક ધોરણે વિશ્વ હિન્દુ પરિષદ ની ટિમ દ્વારા ઘટના સ્થળે પહોંચી સારવાર અર્થે હોસ્પિટલમાં પોહચડેલ છે તેમજ વધુ તપાસ માનકુવા પોલીસ ચલાવી રહી છે