ભૂજ તાલુકાના કેરા ગામે દારૂની થેલીઓ સંતાડવાની ના પાડતા પાઈપ ઘોકાથી મરાયો માર.

ભૂજ તાલુકાના કેરા ગામે દેશી દારૂની થેલીઓ સંતાડવાની ના પાડતા કાનજી વાઘજી પટેલને માર મારવામાં આવ્યો હતો.

કેરા ગામના પાણીના ટાકા પાસે આવેલા સથવારા વાસમાં આ ઘટના બની હતી. કાનજી પટેલનો ત્યા વંડો હોતા સથવારાઓ દ્વારા ત્યા તેમના વંડામાં દારૂ સંતાડવામાં આવતો હતો..આ બાબતે કાનજી પટલેના પાડતા તેમને પાઇપ અને ઘોકાથી માર મારવામાં આવ્યો હતો.તેમને સારવાર માટે ભુજ જીકે જનરલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે તેમજ વધુ તપાસ ચલાવી રહી છે