ઘરફોડ ચોરી (ચોખા ચોરી) ના ગુન્હાનો ભેદ ઉકેલ આરોપી શોધી તથા મુદામાલ શોધી કાઢતી ગાંધીધામ-બી ડીવીઝન પોલીસ

પોલીસ અધિક્ષક પુર્વ કચ્છ ગાંધીધામ નાઓએ પુર્વ-કચ્છ જિલ્લામાં (મિલ્કત સંબધી ગુન્હાઓ બનતા અટકાવવા તથા બનેલ ગુન્હાઓ જે વણશોધાયેલ હોય તે શોધી કાઢવા આપેલ ચુચના સંદર્ભે નાયબ પોલીસ આંધિક્ષક અંજાર ડી.એશ.વાધેલા સાહેબના માર્ગદર્શન હેઠળ આપેલ સુચના અન્વયે ગાંધીધામ બી ડીવીજન પો સ્ટે ફ.ગુરનં ૧૪૮/૧૯ ઇ.પી.કો કલમ ૪૫૪ ૪૫૭ ૩૮૦ મુજબના કામેના ફરીયાદી મલાઇભાઇ અશોકભાઇ જાતે કેલા ઉવ ૨૧ રઠે એસ.ડી.એકશ્ન નોર્થ મકાન નંબર૧૧ ગાંધીધામવાળાએ નોધાવેલ ફરીયાદ મુજબ તેઓની મીઠીરોહર ગામે સર્વે નંબર ૨૪/૨ મા મારી પોતાની કંપની નામે જગદીશ એગ્રો ફુડ નામની કંપનીના ગોડાઉનમા મીઠીરોહર તા.ગાંધીઘામ ખાતેથી તા.૨/૧૦/૧૯ ના કલાક ૨૨/૦૦ થી તા.૩/૧૦/૧૯ ના કલાક ૭/૦૦ દરમ્યાન પોતાની કંપનીમાં પ્રવેશ કરી કંપનીના ગોડાઉનમા રાખવામા આવેલ ચોખાની બોરીઓ નંગ ૨૦ કિમત રૂપિયા ૭૦૦૦૦/-ળની ચોરી કરી લઇ છે વિગેરેફરીયાદ નોધાવેલ હતી જે બનાવ પ્રથમ વણશોધાયેલ હતો જે અન્વયે પોલીશ દ્રવારા ખાનગી ભરોસા બાતમીદારોને બનાવ બાબતે વાકેફ કરી આ કામેના ચો૨ મુદામાલ બાબતે ખાનગી રાહે તપાસમાં રહેવા સુચના આપેલ હતી અને તેના પરીણામ સ્વરૂપે ખાનગી બાતમી હંકીકત આધારે આ કામેના આરોપી નારણ બાબુલાલ જોગી રહે મતિયા કોલોકની જુનાવારા માધાપર તા.ભુજવાળાને પકડી પાડવામા આવેલ છે તથા તે પાસેથી આ કામે ચોરીમાં ગયેલ તમામ મુદામાલ કબજે કરવામા આવેલ છે તથા ગુન્હા કામે ઉપયોગ કરેલ વાહન ટેમ્પો કબજે કરવામા આવેલ છે તથા મજદૂર સાથે આ ગુન્હો કરવામા અન્ય કોણ કોણ ઈશમો સંડોવાયેલ હતા તે બાબતની તપાસ હાથ ધરવામા આવેલ છે