સામખયારી પોલીસ મથકે લાલજીભાઈ મૂળજીભાઈ કોળી ઉંમર વર્ષ ૧૮ રહેલા લાખાપર એ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે મૂળજીભાઈ કોલી ગામમાં કુટુંબીક સંબંધિત બીજલભાઇ ની દુકાને બેઠા હતા ત્યારે આરોપી વિજય રામા કોલી અને રામજી મોહન કોહલીએ આવીને અગાઉની બોલાચાલી મનદુખ રાખી ને ટામી હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતીતો સામા પક્ષે વિજય રામાભાઇ કોલીએ ફરિયાદ નોંધાવી છે કે આરોપી વાલજી મુળજી કોલીએ ગાડીની ચાવી કાઢી ને તું કેમ જેમતેમ બોલેસ તેમ કહીને લોખંડ ની માહિતી વિજયભાઈ અને તેના સાસુ શાંતાબેન ને માર માર્યો હતો અને ઇજાઓ પહોંચાડી હતી પોલીસે બંને પક્ષોએ નોંધાવેલી ફરિયાદના આધારે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે