મહેશ્વરી સમાજ દ્વારા જુનીસુદરપુરી ખાતે ફી મેડીકલ કેમ્પ નો આયોજન કરવામાં આવ્યો

જુનીસુદરપુરી મહેશ્વરી સમાજ દ્વારા ફી મેડીકલ કેમ્પ નો આયોજન કરવામા આવ્યું હતુ જેમા મંગલમ હોસ્પિટલ અેન્ડ નેચરો થેરાપી સેન્ટર ડોક્ટર સાહેબ વી યુ જેપાર માનવતા ગુપ ના પ્રમુખશ્રી ગોવિદ ભાઇ દનિચા સામાજિક અગ્રણી બીપીન ભાઇ જોડ સાહેબ જુનીસુદરપુરી મહેશ્વરી સમાજ ના પ્રમુખશ્રી શીવજી ભાઇ વિગોરા જુનીસુદરપુરી ના કાઉસલર ખીમજી ભાઇ રોલા જુનીસુદરપુરી સમાજના ઉપ પ્રમુખ ધર્મેન્દ્ર ભાઇ મારાજ જુનીસુદરપુરી ના અોડીટર શ્યામ ભાઇ માતંગ અને વાલજી ભાઇ રતડ અને વિનેશ ભાઇ નિજાર વગેરે  ઉપસ્થિત રહ્યા હતા અને આ આયોજન ને સફળ બનાવા માટે શ્યામ ભાઇ માતંગ શિવજી ભાઇ વિગોરા ધર્મેન્દ્ર મારાજ વાલજી ભાઇ રતડ વિનેશ નિજાર વગેરે જહેમત ઉઠાવી હતી અને આ કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો આ મેડિકલ કેમ્પનો અનેક લોકોએ લાભ લીધો હતો