રતાડિયાની સીમમાં કન્ટેનરમાંથી ભંગારની ચોરી ઝડપી પાડતી પોલીસ

પ્રાગપર પોલીસ પેટ્રોનિંગ માં હતી તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળેલ કે રતડીયા મહાદેવ હોટલ પર કન્ટેનરના ચાલક સાથે મળી કન્ટેનરમાંથી લોખંડની ચોરી કરી બોલેરો પીકપ માં ભરી રહ્યા છે આ બાત મેં ના આધારે પોલીસે રેડ પડતા બોલેરો પીકપ ને ઝડપી તેનું નામ ઠામ પૂછી તેને ઝડપી લીધો હતો તેમ જ ટ્રક કન્ટેનર ન ચાલે પોલીસને જોઈ તો પોલીસે પેલા આરોપીની પૂછપરછ કરતા ડ્રાઇવરે કન્ટેનર માંથી ભંગાર કાઢી પીકઅપમાં ભરતો હતો. સ્થળ પર બાજુમાં પડેલા ત્રણ બાચકા લવિંગ ના મળતા તે અંગે પૂછતા અગાઉના કન્ટેનરમાંથી ઉતારી છોરી કર્યા નું કબૂલ્યું હતું તેમ આશરે 150 કિલો લવિંગ ₹1,50,000 તથા મોબાઈલ ફોન ભંગાર ભરેલી બોલેરો પીકપ તથા ટ્રક કન્ટેનર એમ કુલ 18,32,200 મુદ્દા માલ પોલીસે ઝડપી પાડ્યો હતો તથા આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી હતી