કંડલા પોર્ટમાં થી સાડા ત્રણ લાખનો કોલસો ચોરી થતા બચી ગયો

કંડલા પોર્ટ ની અંદર થી ત્રણ લાખ ૩૬ હજારની કિંમતનો કોલસો ચોરી થતાં બચી ગયો હતો સુપરવાઇઝર કોલસી ભરેલા ટ્રેઇલર નું ટોકન માંગતા આરોપી ડ્રાઈવર ટ્રેલર મુકી નાસી ગયો હતો પોલીસે આરોપી સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે કંડલા પોલીસ વિગતો આપતા જણાવ્યું હતું કે કંડલા પોર્ટની અંદર રિશી શિપિંગ દ્વારા કરવામાં આવતા કોલસા નું અનલોડીંગ કરવામાં આવી રહ્યું હતું અને સુપરવાઇઝર દ્વારા લોકો પાસેથી પૈસા ભરેલા ટેલરનું અને ચકાસણી કરવામાં આવતી હતી ત્યારે ટ્રેલર નંબર આર જે ૩૨ જી બી ૬૦૨૪ માં રૂપિયા ૩.૩૬ લાખ ની કિંમત નો કોલસો ભરેલો હતો સુપરવાઇઝર દ્વારા તેનું ટોકન માંગવામાં આવતા ડ્રાઈવર નાસી ગયો હતો ડ્રાઇવર ચોરી કરવાના ઇરાદે ટ્રેલરમાં કોલસો ભર્યો હોય સુપરવાઇઝર માંગ તેની સાથે જ ડ્રાઈવર નાસી ગયો હતો આ અંગે ગુરિંદરપાલ હરભજનસિંઘ ગિલ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે ટ્રેલર ના ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે