આદિપુરમાં વોર્ડ નંબર છ એ મા રહેતા યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો આદિપુર પોલીસ વિગતો આપતા જણાવ્યું હતું કે શહેરના વોર્ડ નંબર છ એ માં રહેતા મનોજભાઈ રેવાચંદભાઈ ધનવાણી ઉંમર વર્ષ ૨૯ એ પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે