સાક્ષમ’ રાષ્ટ્રીય સ્પર્ધાઓ 2019 ના નેજા હેઠળ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય, સરકાર. દ્વારા નિબંધ અને પેઈન્ટીંગ સ્પર્ધાઓના આયોજન અમદાવાદ ખાતે કરવામાં આવ્યો હતો અને નિબંધ અને પેઈન્ટીંગ સ્પર્ધાઓના વિજેતાઓને ‘સાક્ષમ’ રાષ્ટ્રીય સ્પર્ધા માટે ઇનામો આપવામાં આવ્યા હતા દેશના તમામ શિક્ષણ બોર્ડની શાળાઓના ૨ લાખથી વધુ વિદ્યાર્થીઓની ઓએ આ સ્પર્ધા માં ભાગ લીધો હતો કરછ માથી ભુજ ઇન્દ્રાબાઈ કન્યા વિધયાલય ની વિધાયર્થીની વીરા મેજબિન અબ્દુલ એ નિબંધ સ્પર્ધામાથી ફાઇનલ માટે પસંદ કરવામાં આવ્યા હતા જેમાં ભુજનીઇન્દ્રાબાઈ કન્યા વિધયાલય ધોરણ 8 માં અભ્યાસ કરતી મુસ્લિમ મિયાણા સમાજની દીકરી વીરા મેજબિન અબ્દુલ નામની વિધિયાર્થીની ભારત દેશના ગેસ અને પેટ્રોલિયમ મંત્રાલય દ્વારા રાષ્ટ્ર કક્ષાએ યોજાયેલ નિબંધ સ્પર્ધામાં ગુજરાતી ભાષામાં અમદાવાદ કક્ષાએ ટોપ 10 માં પસંદગી પામેલ છે ટોપ 10 માં સ્થાન મેળવી પરિવાર તેમજ શાળામાં રાષ્ટ્ર કક્ષાએ નામ રોશન કર્યું હતું આજ ના દોરમાં શિક્ષણ અને દરેક ક્ષેત્રમાં દિકરીઓ આગવો સ્થાન મેળવી રહી છે પોતાનું અને પોતાના પરિવારનું નામ રોશન કરી રહી છે જે ખૂબ ગૌરવ ની વાત છે અગાઉ પણ આ શાળાની બાળાઓ રાષ્ટ્રીય કક્ષાએ વિવિધ સ્પર્ધાઓમા ગૌરવવંતુ સ્થાન મળવ્યું છે