કરછના NRI ગામમાં પશુ ધનને જાન માલની થતી ખુવારી

ભુજ તાલુકાનાં NRI ગામ બળદિયા જે વસ્તીની દર્શતી એ મોટું ગામ જયા પશુ ધન તેમજ માલધારીયોને પશુ આરોગ્ય માટે રાતદિવસ મૂસકેલીઓ પડતી હોય છે ત્યારે તેઓને 20 કિલોમીટર દૂર ધર્મ નો ધકો પડે છે અને ક્યારેક ટાઈમ ઉપર ન પોહચી શકવાના કારણે પશુ ધનની જાન માલની ખુવારી થાય છે પાસમાં આવેલ કેરા ગામ જે ૫ કિલોમીટર ના અંતરે છે ત્યાં પણ પશુ માટેના ડોકટર ની જગ્યા એ માત્ર કમપાઉંન્ડર જ ન જેવો માત્ર ૧ થી ૨ કલાક જોવા મળે છે તે પણ માત્ર બતાવવા પૂરતો. કેરા માં પશુ દવાખાનું ઉકેળો કે દવાખાનું ? એલતા ગંદગીના ગંજ જોવા મળે છે. સ્વરછતા અભિયાન જ્યારે દેશ ભરમાં બયુગલ વાગી રહ્યા છે ત્યારે કેરા નો પશુ દવાખાનું કુભકરણ નીંદરામા હોય તેવું લાગી રહ્યું છે. આ બાબતે સતવરે ડોકટરની નિમણૂક થાય અને કમપાઉંન્ડર સહિતનો સ્ટાફ નિયમ અનુસાર નિયમિત હાજર રહે તેવી લોક માંગણી અને લાંગણી