કચ્છમાં બેન્ક હડતાળને કારણે લોકોને પડેલી હાલાકી ભોગવવી પડી હતી આ હડતાળમાં આશરે 600થી વધુ બેન્ક કર્મચારીઓ જોડાયા હતા અને કચ્છમાં બેન્ક હડતાળને પગલે કરોડોનું કલીયરિંગ ઠપ્પ રહ્યુ હોવાનું જાણવા મળ્યું હતું ભુજમાં સરકાર સામે સુત્રોચ્ચાર સાથે વિરોધ પ્રગટ કરવામાં આવ્યો હતો