આજના વિડીયો સમાચાર તારીખ : 16/01/2020
- માંડવી તાલુકાનાં નાના રતડીયા ગામે શ્રી રામ નવ્હાણ પારાયણ જ્ઞાનયજ્ઞ કથાનો પ્રારંભ કરવામાં આવ્યો
ભુજ પાલારા માર્ગ પર ૪ મહિનાની જીવિત બાળકી મળી આવતા ચકચાર
- ભચાઉ દૂધઈ હાઇવે રોડ પર પૂર્વ કરછ એલસીબી એ ઇંગ્લિશ દારૂ ભરેલી ટ્રકને પકડી પાડી
- ભુજ શહેરમાં સુશ્વાસ જૈન સેવા મંડળ દ્વારા મકરસંક્રાંતિ પર્વ નિમિતે ઘાયલ પક્ષી માટે સારવાર કેન્દ્ર ખોલવામાં આવ્યો
- ભુજ શહેરમાં મકરસંક્રાંતિ પર્વની લોકોએ હોશભેર ઉજવણી કરી
- બર્ફીલા હિમપવનો વચ્ચે કરછમાં કડકડતી ઠંડી નું મોજું છવાઈ ગયું
- ભુજ જીકે જનરલ હોસ્પીટલમાં સિક્યુરિટી ગાર્ડ દ્વારા ગુટખાઓનો નાશ કરવામાં આવ્યો
- નરા ગામે તાલુકા કક્ષાનું પશુપાલન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું
- માંડવી ખાતે પંડિત શ્યામજી કૃષ્ણાવર્મા મેમોરિયલની કરછ કલેકટરે મુલાકાત લીધી
- વિશ્વ હિન્દુ પરિષદ દ્કરછ વિભાગ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી
- ધોરધો મદયે આશાપુરા માના મંદિરના ૭માં પાટોત્સવ ની ઉજવણી કરવામાં આવી