મુંદ્રામાં ઝાડ પર લટકી યુવાને ગળેફાંસો ખાધો

મુન્દ્રાના નાની ભુજપુર ગામે યુવાનના આપઘાતે ચકચાર સાથે શોકનો માહોલ સજર્યો છે. ૩૮ વર્ષીય દેવશી આશારીયા ગેલવા નામનો ગઢવી યુવાને પોતાની વાડીમાં આવેલ ચીકુના ઝાડ ઉપર લટકી ગળે ફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો હતો. આપઘાતનું કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે.