ભુજ શહેરના સંજોગનગરમાં રહેતા અને એસટી ડ્રાઈવર તરીકે ફરજ બજાવતાં બાબુભાઈ અમરસીંગ રાઠોડ (ઉ.વ. ૬૦)એ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે સુનમુન રહી ગત રાત્રિના બારીમાં ગળેફાંસો ખાઈ લીધો હોવાની જાણ તેમના પુત્ર રાજેશ ઉર્ફે રાજુ બાબુભાઈ રાઠોડ પોલીસને જાણ કરતા શહેર એ-ડિવિઝન પીએસઆઈ અગ્રવાતે આગળની તપાસ હાથ ધરી હોવાનું પીએસઓ હરૂભાએ જણાવ્યું હતું.