પૂર્વક લોકલ ક્રાઇમ બ્રાંચે વિગતો આપતા જણાવ્યું હતું કે ગાંધીધામ ભચાઉ સામખિયાળી અને આડેસરમાં દુકાનોના તેમજ ઘરના તાળાં તોડી ચોરી ને બનાવને અંજામ આપતા દિલીપ ગંગારામ કોલી, વિક્રમ લાલજી કોલી, અને ખુમાણ નામોરી કોલી, ઝડપી તમને કબજા માંથી અલગ અલગ કંપનીના 15 મોબાઈલ બે કેમેરા સાબુન જીન્સ પેન્ટ સહિતના કપડા બાઈક અને ટીવી સહિત કુલ રૂપિયા 175287 મુદ્દામાલ કબજે કરીને આરોપીઓની પૂછપરછ કરતા ભચાઉ ગાંધીધામ સામખયારી આડેસર મા થયેલી 9 ચોરીઓનો ભેદ ઉકેલાયો હતો તેમજ આરોપી દિલીપ ગંગારામ કોલી સગીરાના પણ માં પણ નાસતો ફરતો હતો તે ગુનામાં પણ તેમની અટક કરાઈ હતી પોલીસ આ તમામ આરોપીઓની પૂછપરછ કરી રહી છે વધુ ચોરીના બનાવોનો ભેદ ઉકેલવાની સંભાવના પણ પોલીસ દ્વારા વ્યક્ત કરાઇ હતી.