મુન્દ્રા પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમીના આધારે છસરા ગામની ઉત્તરાદી સીમમાં માલયાણ તળાવની પાળ ઉપર બેઠેલ આરોપી બાબુ દેવા કોલી ને રૂપિયા 1500 ની કિંમતની દેશી બંદૂક સાથે ઝડપી પાડયો હતો તેમની સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે