અંજારમાં જુગાર રમતા ચાર શખ્સો 3900 ના મુદ્દામાલ સાથે ઝડપાયા

 અંજાર એપીએમસી માર્કેટ પાસે ગંજીપાના હારજીતનો જુગાર રમતા ચાર શખ્સોને પોલીસે 3900 ની રોકડ સાથે ઝડપી પાડયા હતા અંજાર પોલીસે જણાવ્યું હતું કે એપીએમસી માર્કેટ પાસે જુગાર રમતા હિતેશ ઠાકરશી રાજગોર રમેશ ધરમશી રાજગોર દિનેશ જેરામ કોલી અને નાનજી વિરમ કોલી ને રોકડા રૂપિયા 3910 ની રોકડ સાથે ઝડપી પાડયા હતા