પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા પોલિસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ-ભુજ તથા નાયબ પોલીસ અધીક્ષક શ્રી વી.એન.યાદવ સાહેબ નાઓ દ્વારા મિલ્કત સબંધી અનડીટેક્ટ ગુના ડીટેક્ટ કરવા મળેલ સુચના આધારે નખત્રાણા પોસ્ટેના ગુ.ર.ન.૦૬૬/0૨ર૦ ઇપોકો કલમ ૩૮૦,૪૫૭,૫૧૧,૧૧૪ મુજબનો ગુનો તા.૧૮/૦૨ર/ર૦ ના ક.૧૫/૩૦ વાગ્યે જાહેર થયેલ આ કામેના ફરીયાદી રામસિંગ 3/૦ રામમકીશન મીણા વાળાએ જાહેર કરેલ કે તા.૧૮/ર/૨૦ ના ક.રાત્રીના ૦૨/૪૫ વાગ્યાના અરસામા જીયાપર ગામે આવેલ સેન્ટ્રલ બેંક ઓફ ઇંડીયાનો ખુલ્લ્લા મકાનમાં આવેલ એટીએમ મશીન માથી રૂપીયા ચોરી કરવાના ઇરાદાથી ચોરી કરવાનો પ્રયાશ કરેલ જે ઉપરોકત ગુનો દાખલ કરી આ કામે આરોપી શોધખોણમા હતા દરમીયાન પો.ઇન્સપેકટર શ્રી જે.કે.રાઠોડ સાહેબ નખત્રાણા નાઓની સાથે પો.સ.ઇ શ્રી એ.એમ.ગેલોત સાહેબ તથા એ.એસ.આઇ રૂદ્રસિંહ પી જાડેજા તથા પો.કોન્સ કાનાભાઇ કે રબારી તથા પો.કોન્સ વનરાજસિંહ આર જાડેજા તથા પો.કોન્સ વિકરમભાઇ માજીરાણા એ રીતેના પો.સ્ટાફના માણસો સાથે ગુનાની તપાસમાં હતા દરમીયાન આરોપીની વોંચમા રહી અગાઉ ચોરીમા પકડાયેલ આરોપી મામદ ઉર્ફે મામલો કાસમ ભજીર રહે.રવાપર તા.નખત્રાણા વાળાને આજરોજ પુછૂપરછ માટે લઇ આવતા તેણે ગુનાની કબુલાત કરેલ અને પોતે ગુનો કરેલ હોઇ સાથેના પો.સ.ઇ ગેલોત સા.નાઓએ આરોપીને તા.૦૧/૦૩/૨૦૨૦ ક.૧૯/૩૦ વાગ્યે સદર ગુના કામે અટક કરી આગળની કાર્યવાહી કરેલ હાથ ધરેલ છે