Skip to content
પોલીસ ઇન્સપેકટર એમ.આર.બારોટ નાઓના માર્ગદર્શન હેઠળ ભુજ શહેર એ ડીવીઝન પો.સ્ટે.ના પો.કોન્સ. મયુર્સિંહ ઇન્દ્રસિંહ જાડેજા નાઓની બાતમીહકીકત આધારે જુના બસ સ્ટેશન પાસે મોર્ડન ટોકીઝ વાળી ગલીમાં જય એન્ટરપ્રાઇઝ નામની દુકાનમાં આરોપી રાજેશ મોહનલાલ ભાનુશાલી રહે.ભુજ ગાળાના મોબાઇલમાં ડાયમંડ એપ્લીકેશન નામની લીન્ક ઉપરથી ક્રીકેટ મેચ ઉપર રૂપીયાની હાર જીતનો જુગાર રમી રમાડતા રોકડા રૂપીયા ર૮,૬૦૦/- તથા મોબાઇલ નંગ-૧ કિં.રૂ.૧૦,૦૦૦ એમ કુલ્લે ૩૮,૬૦૦ ના મુદામાલ સાથે પકડી પાડેલ છે