અંજારમાં યુવાનને ધોકાથી માર માર્યો

અંજાર પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે ગંગા નાકા પાસે મામદશા હજીસા શેખ ઉમર વર્ષ પચ્ચીસ ને છોકરા બાબતે આરોપી ઇબ્રાહિમ હુસેન કકલ, અનુડો, અને નયના ઉર્ફે ચકી એ ધોકાથી માર મારી ઇજાઓ પહોંચાડી હતી પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.