અંજાર પોલીસે વિગતો આપતા જણાવ્યું કે આ વેલસ્પન કંપની ના ફ્લોરિંગ ની ઓફિસ ની બાજુના સિવિલ યાર્ડ ના કમ્પાઉન્ડમાંથી કોઈ અજાણ્યા શખસ રૂપિયા આઠ હજારની કિંમતના લોખંડના સળીયા ચોરી કરીને લઇ ગયા હતા.આ અંગે આંબાભાઈ રબારી નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે