Breaking News Crime Kutch વરસાણાની સીમમાં આવેલ ચેમ્બરમાંથી ૮૦૦૦ રૂપિયાની લાઈટો ચોરી 6 years ago Kutch Care News અંજાર પોલીસે જણાવ્યું હતું કે વસાણાની સીમમાં આવેલ ચૌધરી દિવાલ ઉપર એલઇડી લાઈટો લગાડી હતી કોઇ ચોર થશે તે નિશાન બનાવીને રૂપિયા 8000ની લાઈટો ચોરી કરીને લે ગયા છે આ અંગે સુભાષભાઈ ચરણસિંઘ શર્મા એ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. Continue Reading Previous આદિપુરમાં લોભામણી સ્કીમ હેઠળ લોકોને ઠગનાર ત્રણ સામે ફરિયાદNext કોટડાની યુવતી સાથે 64 હજારની ઠગાઈ More Stories Breaking News Crime Kutch કિડાણામાંથી ત્રણ જુગારપ્રેમીઓની થઈ અટક 10 hours ago Kutch Care News Breaking News Crime Kutch ગાંધીધામમાંથી 31 હજારની રોકડ સાથે છ ખેલીઓની થઈ ધરપકડ 11 hours ago Kutch Care News Crime Gujarat અમદાવાદમાં સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં યુવાનનું કમકમાટી ભર્યું મોત 12 hours ago Kutch Care News