ભચાઉમાં આરોપીનો વિડીયો વાયરલ કરનાર શખ્સ સામે ફરિયાદ

image_1583551619

ભચાઉ પોલીસમાંથી મળતી વિગતો મુજબ ભચાઉ પોલીસે વોટ્સએપ ગ્રુપમાં અભદ્ર મેસેજ મૂકનાર સામે ગુનો નોંધી આરોપી સુનિલ કુમાર મિશ્રા અને મહાદેવા છાંગા ની અટક કરી હતી ત્યારબાદ આરોપીઓ કોર્ટમાં રજૂ કરવા સહિત ની કાર્યવાહી કરવાની હતી તે દરમિયાન આરોપીઓ પોલીસ સ્ટેશનના ગ્રાઉન્ડમાં બેઠા હોય શરીફ લતીફ નોતિયાર એ વિડીયો ઉતારીને વાયરલ કર્યો હતો આ મામલામાં હેડ કોન્સ્ટેબલ દેવાભાઈ સોલંકી નોંધાવેલી ફરિયાદના આધારે વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરનાર શરીફ લતીફ નોતિયાર તમે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.