ગૌ-માંસ ના જથ્થા સાથે 1 આરોપીને ઝડપી પાડતી ભુજ શહેર બી ડિવિજન પોલીસ

આ સમગ્ર બાબતે મળતી વિગતો મુજબ ભુજ શહેરમાં ભીડગેટ વિસ્તારમાં આવેલ ભૂતેશ્વર એરિયામાથી ફરી એક વાર ધમધમતું ગૌ વંશનું કતલ ખાનું ઝડપાયું છે.કરછ મા છેલ્લા ગણા સમયથી ગૌ માસનું વેચાણ થતું હોય તેવી ઘટનાઓ અવાર નવાર પ્રકાશ મા આવતી રહી છે. ત્યારે ફરી આજે ભુજ ના ભીડ ગેટ વિસ્તારમાં આવેલા ભૂતેશ્વર માથી ગૌ-વંશનું કતલ ખાનું ઝડપાયું હોવાની ઘટના સામે આવી છે.ભુજ શહેર બી ડીવીજન ને દરોડો પાડતા ગૌ-માંસ નો જથ્થો મળી આવ્યો હતો તેમજ તેની સાથે 1 આરોપીની ધરપકડ કરાઇ છે વધુ તપાસ ભુજ શહેર બી ડિવિજન પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલ છે. ભુજ શહેર બી ડિવિજન પોલીસ ટીમની સરહાનીય કામગીરી