જૂની મોટી ચીરઈની સીમમાંથી 1.91 લાખ ના દારૂ સાથે એક પકડાયો

ભચાઉ પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે જૂની મોટી ચીરઈ ની સીમમાં પોલીસે રેડ પાડીને રૂપિયા 184350 ની કિંમત નો 501 બોટલ દારૂ અને  7200 ની કિંમત ના 72 ટીન સહિત કુલ રૂપિયા 191550 ના મુદામાલ સાથે આરોપી હમીર લવજી ઠાકોર ને ઝડપી પાડયો હતો.