આદિપુરમાં જુગાર રમતા ચાર શખ્સો ૨૭ હજારની રોકડ સાથે પકડાયા

આદિપુર પોલીસે કહ્યું હતું કે મણીનગર સોનલ માતાજીના મંદીર પાછળ ઓટલા ઉપર ધાણી ભાષા નો જુગાર રમતા વિરમ છાયા ગઢવી, દેવરાજ મુરજી ગઢવી, મોમાયા અર્જુન ગઢવી, અને થાર્યા પુનશી ગઢવી ને રોકડા રૂપિયા 26870 મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 48870 ના મુદ્દામાલ સાથે તમને ઝડપી પાડયા હતા.