રહાડી ના પાટીયા પાસે અકસ્માત બાદ ટ્રેલર માં આગ લાગતા ચાલકનું મોત

image_1584505021

આડેસર પોલીસે જણાવ્યું હતું કે ચિત્રોડ આડેસર નેશનલ હાઈવે રહાડી ગામના પાટીયા પાસે ટ્રેન નંબર એચ આર 63 સી 1208 ના ચાલક મુફદિન ખાન આસીનખાન મુસલમાન એ પોતાના કબજાની ટ્રેલર બેદરકારીથી ચલાવતા આગળ જતા ટ્રેલરમાં પાછળના ભાગે ભટકાતા ટ્રેલરમાં  આગ લાગી હતી જેને કારણે ગંભીર રીતે દાઝી જવા થી મુફદિન ખાન આસીનખાન મુસલમાન મૃત્યુ નીપજયું હાલ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.