Breaking News Breaking News : ભુજ શહેર માં વાણીયાવાળ બજારમાં આગલાગતા અફરાતફરી Kutch Care News March 20, 2020 મળતી માહિતી મુજબ વાણિયા વાળ બજારમાં એક ફૂલ નિ દુકાનમાં સોર્ટ સર્કિટ ના કારણે આગ લાગી ગયેલ હતી.આસપાસ રહેતા લોકો દ્વારા તાત્કાલિક ધોરણે ફાયર બ્રિગેડ ની ટિમ ને જાણ કરાતા ફાયર બ્રિગેડ ટીમે ઘટના સ્થળે પોહચી આગ ઉપર કાબુ મેળવેલ છે. રિપોર્ટ બાય : કરણ વાઘેલા ભુજ Post navigation Previous: મોથાળા નજીક થુરિયા ફોનના સિગ્નલો પકડાયાNext: કચ્છમાં કોરોનાના વધુ ૪ શંકાસ્પદ કેસ : હજમાંથી પરત આવેલા દંપતિ સહિત બે યુવકો સારવારમાં More Stories Breaking News Crime Kutch આધાર પુરાવા વગરના કોપરના વાયરો સાથે એક ઇસમને પકડી પાડતી LCB, પશ્ચિમ કચ્છ-ભુજ Kutch Care News September 12, 2026 Breaking News Crime Kutch આધાર પુરાવા વગરના એલ્યુમીનીયમના વાયરો સાથે ત્રણ-ઇસમોને પકડી પાડતી LCB પશ્ચિમ કચ્છ-ભુજ. Kutch Care News September 12, 2026 Breaking News Kutch ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સરપ્રાઈઝ ચેકીંગ Kutch Care News September 12, 2026