જાણવા મળતી વિગતો મુજબ મુન્દ્રા માં આવેલ શક્તિ નગર વિસ્તારમાં રહેતા ૨૨ વર્ષીય જારખંડ ના યુવાનની નિર્મમ હત્યા કરવામાં આવી છે મૂર્તક યુવાન RTPL કંપની માં કામ કરતો હતો.યુવાન ની લાશ ને મુન્દ્રા સરકારી હોસ્પીટલમાં ખસેડવામાં આવી છે.વધુ તપાસ મુન્દ્રા પોલીસ ચલાવી રહી છે.