ભરુડીયામાં ઝેરી દવા પી જતાં સારવાર દરમિયાન યુવાનનું મોત

image_1585541002

ભચાઉ પોલીસમાંથી મળતી વિગતો મુજબ ભરોડિયા ગામની સીમમાં રાણા ભાઈ મેઘાભાઇ કોલી ઉ.18 એ પોતાની વાડીએ ઝેરી દવા પી લેતા પ્રથમ સારવાર ભચાઉ વાગડ વેલફર અને વધુ સારવાર અર્થે જી.કે.જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે