પધ્ધર અને સુખપર પાસેથી 700 ગ્રામ ગાંજા સાથે ત્રણ સખ્સો ઝડપાયા

image_1585627959
પધ્ધર પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે શેખપીર ત્રણ રસ્તા પાસે વાહન ચેકિંગ દરમિયાન કુકમા તરફથી આવી રહેલા સ્કૂટર ઊભો રાખીને તેની તલાસી લેતા તેની ડેકીમાંથી 250 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો જેના પગલે આરોપી હરજી દેવજી હાલાઈ ઝડપી પાડયો હતો તેની પૂછપરછમાં ગાંજાનો જથ્થો આપનાર બલરામ દાસ ગુરુસરજુ દાસ હનુમાન મઢી કુકમા નું નામ ખૂલતા તેની પણ ધરપકડ કરવામાં આવી હતી