Skip to content
અંજાર પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે મેઘપર કુંભારડી જીકે માણેક સ્કૂલ ની પાછળ ના ભાગે ગંજી પાનાનો હારજીતનો જુગાર રમતા નજમુદ્દીન સુલેમાન બાયડ દિલાવર વિરમ રાઈમા ઉંમર સિદ્દીક સલીમ રમજાન રાયમા સોહીલ ફકીરમામદ રાયમાં સાજીદ આમદ બાયડ ને રોકડા રૂપિયા 20780 તેમજ છ મોબાઇલ ફોન સહિત કુલ રૂપિયા 41780 તમામને ઝડપી પાડયા હતા