ગાંધીધામમાં સોશિયલ મીડિયા ઉપર અફવા ફેલાવનાર સામે ફરિયાદ

ગાંધીધામ એ ડિવિઝન પોલીસે જણાવ્યું હતું કે આરોપી વિશાલ રાજગોરે કોરોનાની મહામારીમાં વોટ્સએપ સ્ટેટસ ઉપર શાંતિનો ભંગ થાય તેમજ સમાજમાં ભય અને ડરનો માહોલ ઊભો થાય એ ખોટી અફવાનો મેસેજ મૂકીને પુરાના કરવાના ઈરાદે તેને ડીલીટ કરી દીધો હતો એ ડીવીઝન પોલીસે તેમની સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.