ભચાઉ માંથી 9 હજારનો દારૂ સાથે બે શખ્સો ઝડપાયા

ભચાઉ પોલીસે જણાવ્યું હતું કે શહેરના ભવાનીપુર શેરી નંબર તેરમાં એક મકાનના ધાબા ઉપર પોલીસે રેડ પાડી રૂપિયા 9060 ની કિંમતનો પાંચ બોટલ અંગ્રેજી દારૂ સાથે દિપક મેઘજી ગામી અને વિજય જેઠાલાલ ગામ ને ઝડપી પાડયા હતા.