કચ્છમાં કોરોનાનો બીજો કેસ પોઝિટિવ નોંધાયો

કચ્છના માધાપરના 62 વર્ષીય પુરુષનો રિપોર્ટ આજે પોઝિટિવ આવ્યો છે. આ સાથે જ કચ્છમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 2 થઈ છે. કચ્છમાંથી અત્યાર સુધીમાં 20 સેમ્પલ ટેસ્ટ માટે મોકલાયા હતા તેમાંથી 2 કેસ પોઝિટિવ આવ્યા છે.