એ ડિવિઝન પોલીસ વિગતો આપતા જણાવ્યું હતું કે શહેરના ગુરુકુલ વિસ્તાર અમરચંદ સિંઘવી સ્કુલની સામે ગ્રાઉન્ડમાં રહેલ દોસ્ત ડાલું નંબર જીજે જીરો વન એચ ટી 5161 ગાડી માંથી રૂપિયા 226800 સોની કિંમતનો 54 પેટીમાં ૬૪૮ બોટલ અંગ્રેજી દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે તેના ચાલક સામે ગુનો નોંધીને કુલ રૂપિયા 526800 કબજે કર્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી