પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે નંદાસર ગામ ના સરપંચ કેસરબાઈ ના પતિ ચાંદાજી પ્રાગજી સમા એ નંદાસર ખાતે આવેલી ગોવિંદજી વીસનજી ઠક્કર ના કોન્ટ્રાક્ટ હેઠળની સસ્તા અનાજની સરકારી દુકાન જે પ્રવીણ વસનજી ઠક્કર સંભાળે છે ત્યાં રાસન બાબતે હકો આપ્યો હતો જેના પગલે બાપજી માનસંગ સમાં હાજી ખાન બાપજી સમા સદામ બાપજી સમા અને અકબર બાપજી સમયે ધમકી આપી હતી પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે